ઊર્જા સંરક્ષણના નિયમ માટે શું કહી શકાય?
ઊર્જાનો નાશ થઈ શકતો નથી પણ તે ઉત્પન્ન થઈ શકે છે
ઊર્જા ઉત્પન્ન પણ થઈ શકતી નથી કે તેનો નાશ પણ થઈ શકતો નથી
ઊર્જાનો નાશ થઈ શકે છે પણ તે ઉત્પન્ન થઈ શકતી નથી
ઊર્જા ઉત્પન્ન પણ થઈ શકે અને તેનો નાશ પણ થઈ શકે છે
આપેલ આકૃતિ અનુસાર, $250\,g$ ના બે ચોસલાઓને $2\,Nm^{-1}$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. જો બંને વિરુદ્ધ દિશામાં $v$ જેટલો વેગ આપવામાં આવે તો સ્પ્રિંગમાં મહત્તમ વિસ્તરણ $...........$ જેટલું થશે.
લીસા બરફની પાટ રાખેલા $M$ દળના પ્લેટ પર $m$ દળનો માણસ ઊભો છે. જો માણસ પ્લેટફોર્મની સાપેક્ષે $v$ ઝડપ સાથે પ્લેટફોર્મ પર ગતિ કરવાનું શરૂ કરે તો પ્લેટ ફોર્મ બરફની સાપેક્ષે કેટલા વેગથી પાછો ખસે છે?
$M $ દળનો પદાર્થ મુકત કરતાં $P$ થી કેટલા ........$m$ અંતરે સ્થિર થશે?પદાર્થ અને સમક્ષિતિજ સપાટી વચ્ચે ઘર્ષણાક $0.2$ છે
$200\, ms^{-1}$ ની ઝડપથી ઉપર તરફ શિરોલંબ દિશામાં ગતિ કરતો પદાર્થ $490\, m$ ઊંચાઈએ બે સમાન ટુકડામાં વિભાજિત થાય છે. એક ટુકડો શિરોલંબ ઉપર તરફ $400\, ms^{-1}$ વેગ થી ગતિ શરૂ કરે છે. તો બીજા ટુકડા થી અલગ થયા પછી થી જમીન સુધી પહોંચવામાં કેટલા ............... $\mathrm{s}$ સમય લેશે?
ચાંત્રિકઊર્જાના સંરક્ષણનો સિદ્ધાંત મેળવીને નિયમ લખો.