આપેલ આકૃતિ અનુસાર, $250\,g$ ના બે ચોસલાઓને $2\,Nm^{-1}$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. જો બંને વિરુદ્ધ દિશામાં $v$ જેટલો વેગ આપવામાં આવે તો સ્પ્રિંગમાં મહત્તમ વિસ્તરણ $...........$ જેટલું થશે.

208590-q

  • [JEE MAIN 2022]
  • A

    $\frac{ v }{2 \sqrt{2}}$

  • B

    $\frac{ V }{2}$

  • C

    $\frac{ V }{4}$

  • D

    $\frac{ V }{\sqrt{2}}$

Similar Questions

$m$ દળ ધરાવતો એક પદાર્થ $r$ ત્રિજ્યા ધરાવતી અર્ધગોળાકાર સપાટી વાળી દીવાલ પર સરકે છે. તો સપાટીની નીચેના બિંદુએ તેનો વેગ કેટલો થાય?

$m$ દળનો પદાર્થ $H$ ઊંચાઈએ સ્થિર હોય, તો તેની કુલ યાંત્રિકઊર્જાનું સમીકરણ તારવો 

$V$ વેગથી જતી $m$ દળની ગોળી રેતી ભરેલ $M$ દળની થેલીમાં ધૂસીને સ્થિર થઇ જાય છે.જો થેલી $h$ ઊંચાઇ પર જતી હોય,તો  ગોળીનો શરૂઆતનો વેગ કેટલો થાય?

$h$ ઉંચાઈની એક ભેખડ પરથી એક ભારે (વજનદાર) પથ્થરને $v $ ઝડપે ફેંકવામાં આવે છે. પથ્થર જમીનને મહત્તમ ઝડપે અથડાય તે માટે તેને કેવી રીતે અને કઈ દિશામાં ફેંકવો જોઈએ?

એક કણે $R$ ત્રિજ્યાના એક શિરોલંબ વર્તુળની સાપેક્ષે ગતિ કરે છે. $P$ બિંદુ પાસે કણનો વેગ શું હશે (ધારો કે $C$ બિંદુુએ જટિલ (critical) અવસ્થા છે )?