એક કણ પર $\overrightarrow {F\,} = 6\hat i + 2\hat j - 3\hat k$ જેટલુ બળ લાગતા તે $\overrightarrow {s\,} = 2\hat i - 3\hat j + x\hat k.$જેટલુ સ્થાનાંતર કરે છે. જો થતું કાર્ય શૂન્ય હોય તો $X$ ની કિંમત શોધો.
$-2$
$0.5$
$6$
$2$
$M $ દળ અને $L$ લંબાઇ ધરાવતી ચેઇનનો ત્રીજો ભાગ ટેબલની કિનારી પર લટકે છે.તેને ટેબલ પર લાવવા કરવું પડતું કાર્ય
એક બંદૂક $50 gm$ ની ગોળીને $30 m$ $sec^{-1}$ ના વેગથી છોડે છે. આ કારણે બંદૂક $1m $ $sec^{-1}$ ના વેગથી પાછળ જાય છે. તો બંદૂકનું દળ કેટલા .....$ kg$ હશે?
$700 kcal $ લખાણ લખેલું આઇસક્રીમ ખાવાથી કેટલા......$kWh$ ઊર્જા મળે?
ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં $1, 2 $ અને $3 $ માર્ગે થતું કાર્ય ${W_1},\,\,{W_2}$ અને ${W_3}$ હોય,તો
પદાર્થની સ્થિતિઊર્જાનો આલેખ આપેલ છે,તો બળનો આલેખ શોધો.