એક પદાર્થ $ F= cx$ બળની અસર નીચે $x = 0$ થી $x = x_1$ સુધી ગતિ કરે, તો આ ક્રિયા દરમિયાન થતું કાર્ય ........થશે.
$cx_1^2$
$\frac{1}{2} cx_1^2$
$cx_1$
શૂન્ય
$M$ દળનો એક ટુકડો ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર જેનો સ્પ્રિંગ અચળાંક $k$ હોય તેવી સ્પ્રિંગ સાથે અથડાય છે. જેથી સ્પ્રિંગ $L$ લંબાઈ જેટલી સંકોચાય છે. સંઘાત થયા પછી ટુકડાનું મહત્તમ વેગમાન કેટલું હશે ?
એક વેઇટ લિફટર $300\; kg$ જેટલુ વજન $3 $ સેકન્ડમાં જમીનથી $2\;m$ ઉંચાઇએ ઉચકે છે તો તેના દ્વારા ઉત્પન્ન થતો સરેરાશ પાવર.....$watt$
પદાર્થની સ્થિતિઊર્જાનો આલેખ આપેલ છે,તો બળનો આલેખ શોધો.
$3.628\,kg$ ની માલ ગાડી એ આડા રેલ રોડ $spur$ ટ્રેક પર $7.2\,km / h$ થી ગતિ કરે છે અને એક $Bumper$ને અથડાય છે જેથી કોઈલ સ્પ્રિંગ મહત્તમ $30\,cm$ નું દબાણ અનુભવે છે ગાડીને રોકવામાં, જ્યારે તે $15\,cm$ દબાય ત્યારે સ્પ્રિંગની સ્થિતિસ્થાપક સ્થિતિમાન ઊર્જા $...........$
એક કણ $x = 0$ થી $x = x_1$ સુધી $F = Cx$ બળની અસર હેઠળ ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય શોધો.