એક વેઇટ લિફટર $300\; kg$ જેટલુ વજન $3 $ સેકન્ડમાં જમીનથી $2\;m$ ઉંચાઇએ ઉચકે છે તો તેના દ્વારા ઉત્પન્ન થતો સરેરાશ પાવર.....$watt$
$5880 $
$4410 $
$2205$
$1960$
એક પદાર્થ પર $\vec F = (7 - 2x + 3{x^2})\,N$ બળ લગાવામાં આવે છે.તો $x = 0$ થી $x = 5m$ સુઘીમાં થતું કાર્ય....$J$
એક કણ પર લાગતું બળ $F(x) = - kx + a{x^3}$ સૂત્ર દ્રારા અપાય છે.તો તેની સ્થિતિઊર્જા ${U_{(x)}}$ નો આલેખ $x \ge 0$
$1 gm$ અને $4 gm$ દળ ધરાવતા બે પદાર્થ સમાન ગતિ ઊર્જાથી ગતિ કરે છે. તો રેખીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય?
બે સમાન દળના સૂûમ કણો સમક્ષિતિજ વક્ર કક્ષામાં $A$ બિંદુથી વિરૂદ્ધ દિશામાં ગતિની શરૂઆત કરે છે. તેઓનો સ્પર્શકીય વેગ અનુક્રમે $v$ અને $2v$ છે. જે આકૃતિમાં દર્શાવ્યો છે. સંઘાત સમયે (વચ્ચે) કણો સમાન ઝડપ સાથે ગતિ કરે છે. $A$ થી બીજા સ્થાને કેટલી સ્થિતિસ્થાપક સંઘાત થવો જોઈએ કે જેથી આ બે કણો ફરીથી $A$ બિંદુ પહોંચે ?
$m$ દળનો પદાર્થ $ v$ વેગથી $2m$ દળના સ્થિર પદાર્થ સાથે અથડાય છે.$m$ દળે ગુમાવેલી ગતિઊર્જા