એક માણસ પોતાની ઝડપમાં $4 m/s$ નો વધારો કરતાં તેની ગતિઊર્જા બમણી થાય છે, તો તેની મૂળ ઝડપ કેટલી હશે?
$\left( {1 + 2\sqrt 2 } \right)\,\,\,m/s$
$4\,\,\,m/s$
$\left( {2 + 2\sqrt 2 } \right)\,\,\,m/s$
$\left( {2 + \sqrt 2 } \right)\,\,\,m/s$
$1\, eV$ ની વ્યાખ્યા લખો.
એક સ્થિર કણ $m_1$ અને $m_2$ દળવાળા બે કણોમાં વિસ્ફોટ પામીને તે વિરુદ્વ દિશામાં $v_1$ અને $v_2$ જેટલા વેગથી ગતિ કરે છે. તેમની ગતિઊર્જાનો ગુણોત્તર ${E_1}/{E_2}$ કેટલો થાય?
$30\, kg$ દળવાળો સ્થિર બોમ્બ વિસ્ફોટ પામીને $18 \,kg$ અને $12\, kg$ દળના બે ટુકડા થાય છે. $18 \,kg$ દળવાળા ટુકડાનો વેગ $6\; ms^{-1}$ છે. બીજા ટુકડાની ગતિઊર્જા ($J$ માં) કેટલી થાય?
એક કણ પર લાગતા બળનું મૂલ્ય અચળ છે અને તે તેના વેગને લંબરૂપે લાગે છે.પરિણામે કણ એક સમતલમાં ગતિ કરે છે,તો કહી શકાય કે...
હલકા પદાર્થ અને ભારે પદાર્થની ગતિ ઊર્જા સમાન છે. તો વેગમાનનું મૂલ્ય શું હશે ?