$12 kg$ નો સ્થિર બોમ્બ ફૂટતાં $1:3$ દળના $2$ ટુકડા થાય છે.નાના ટુકડાની ગતિઊર્જા $216 J$ હોય,તો મોટા ટુકડાનું વેગમાન કેટલા ............ $ kg-m/sec$ થશે?
$36$
$72 $
$108 $
$216 $
$10kg$ ના સ્થિર પદાર્થ પર $4 N$ અને $3N$ ના પરસ્પર લંબ બળો લાગતાં હોય,તો $10 sec$ પછી ગતિઊર્જા કેટલા ............. $\mathrm{J}$ થાય?
પદાર્થ પર લાગતું બળ એ તેની ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પદાર્થની ગતિ ઊર્જા કેવી હશે?
કણની ગતિઊર્જા અને વેગમાન સમાન હોય,તો કણનો વેગ કેટલા ........... $m/s$ થાય?
$m$ અને $4 m$ દળના બે પદાર્થો સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?
એક ચલ બળની અસર હેઠળ ગતિ કરી રહેલ એક કણ માટેનો ગતિઊર્જા - સ્થિતિ(સ્થાન)નો ગ્રાફ આપેલ છે, તો...