એક પદાર્થ પર $\vec F\,\, = \,\,( - 2\,\hat i\,\, + \,\,15\,\hat j\,\, + \,\,6\,\hat k)\,\,N$જેટલું બળ લાગવાથી તે $Y$ અક્ષની દિશાની ગતિ કરે છે. આ બળ દ્વારા $Y$ અક્ષની દિશામાં $10m$ જેટલું સ્થાનાંતર થાય તો પદાર્થ દ્વારા થતું કાર્ય .....$J$ માં શોધો.
$105 $
$150$
$250 $
$100 $
યંત્ર દ્વારા પહોંચાડવામાં આવતા અચળ પાવરને લીધે એક પદાર્થ સુરેખ રેખા પર ગતિ કરે છે. $t $ સમયમાં પદાર્થ દ્વારા કપાતું અંતર કોના સમપ્રમાણમાં હશે?
એક સંરચનાની ગતિઊર્જા આકૃતિમાં દર્શાવેલ છે. તો તેના પર લાગતુ બળ શેના વડે દર્શાવી શકાય?
$xy-$ સમતલ માં ગતિ કરતાં કણ પર બળ $F = - K(yi + xj)$ (જ્યાં $K$ એ ધન અચળાંક છે.) લગાવવામાં આવે છે. ઉગમસ્થાનથી શરુ કરીને, કણ ધન $x-$ અક્ષ પર બિંદુ $(a, 0)$ પર અને $y-$ અક્ષ ને સમાંતર બિંદુ $(a, a)$ સુધી ગતિ કરે છે. તો બળ $F$ દ્વારા કણ પર થયેલ કાર્ય કેટલું હશે?
એક $ m $ દળ ના પદાર્થ સ્થિર સ્થિતિમાંથી $ v$ વેગ ${t_1}$ સમયમાં પ્રાપ્ત કરે છે.$ t$ સમયમાં થતું કાર્ય કોના સપ્રમાણમાં હોય છે?
$m_1$ અને $m_2$ દળનાં બે પદાર્થો એ એકસરખી ગતિઊર્જા સાથે ગતિ કરે છે. જો અનુક્રમે $P_1$ અને $P_2$ તેમના વેગમાન હોય, તો ગુણોત્તર થશે...