જો એક સ્પ્રિંગને $x$ વજન વડે ખેંચવામાં આવે તો સ્પ્રિંગ વડે સંગ્રહ પામતી ઊર્જા કેટલી હશે? (સ્પ્રિંગમાં $T$ એ તણાવ અને $K$ બળ અચળાંક છે.)
$\frac{{2x}}{{{T^2}}}$
$\frac{{{T^2}}}{{2k}}$
$\frac{{2k}}{{{T^2}}}$
$\frac{{{T^2}}}{{2x}}$
વિધાન: જો બે સ્થિતિસ્થાપક પદાર્થો વચ્ચે સંઘાત થાય તો સંઘાત દરમિયાન તેમની ગતિઉર્જા ઘટે છે.
કારણ: સંઘાત દરમિયાન આંતરણ્વીય જગ્યા ઘટે છે અને સ્થિતિઉર્જા વધે છે.
$m$ બળના એક પદાર્થને સમક્ષિતિજથી $u$ ઝડપે અને $\theta$ ખૂણે પ્રક્ષેપિત કરવામાં આાવે છે. જમીનથી મહત્તમ ઉંચાઈનાં લાગે એ ગુરુત્વાકર્ષણ વડે અપાયેલ પાવર કેટલો છે?
$M $ દળ અને $L$ લંબાઇ ધરાવતી ચેઇનનો ત્રીજો ભાગ ટેબલની કિનારી પર લટકે છે.તેને ટેબલ પર લાવવા કરવું પડતું કાર્ય
એક કણ $x = 0$ થી $x = x_1$ સુધી $F = Cx$ બળની અસર હેઠળ ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય શોધો.
$M$ દળનો એક ગોળો $u$ વેગથી $m $ દળના સ્થિત સ્થિતિ રહેલા બીજા ગોળા સાથે સ્થિતિ સ્થાપક રીતે હેડઓન સંઘાત (અથડામણ) કરે છે. સંઘાત (અથડામણ) પછી તેઓના વેગ અનુક્રમે $V$ અને $v$ છે. તો $v$ નું મૂલ્ય શોધો.