- Home
- Standard 11
- Physics
5.Work, Energy, Power and Collision
medium
$16 kg$ દળનો એક બોમ્બ સ્થિર સ્થિતિએ વિસ્ફોટ પામીને બે ટુકડામાં વહેંચાય છે જેના દળો અનુક્રમે $4 kg $ અને $12 kg$ છે. $12 kg$ દળના ટકડાનો વેગ $4 ms^{-1}$ છે. બીજા દળની ગતિ ઊર્જા કેટલા ......$J$ હશે ?
A
$144 $
B
$288$
C
$192$
D
$96$
Solution
$4 kg $ દળ નો વેગ ${v_2}\,\, = \,\,\frac{{{m_1}{u_1}}}{{{m_2}}}\,\, = \,\,\frac{{12\,\, \times \,\,\,4}}{4}\,\, = \,\,12\,\,m/s$
$4 kg $ દળ ની ગતિઉર્જા $ = \,\,\frac{1}{2}\,\, \times \,\,4\,\,{\left( {12} \right)^2}\,\, = \,\,288\,\,J$
Standard 11
Physics