$Q$ બોમ્બ ફૂટતાં $200\, kg$ દળની ટ્રોલી $36 metres $ અંતર કાપીને સ્થિર થાય છે.તો $300kg $ દળની ટ્રોલી કેટલા .......$m$ અંતર કાપીને સ્થિર થશે?
$32$
$24 $
$16$
$12 $
એક પદાર્થનું વેગમાંન $50 \%$ જેટલું વધારવામાં આવે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો વધારો ટકાવારીમાં $.......\%$ છે.
ત્રણ વસ્તુઓ $A, B$ અને $C$ ને સમાન ગતિઊર્જાઓ છે અને તેમના દળો અનુક્રમે $400 \mathrm{~g}$, $1.2 \mathrm{~kg}, 1.6 \mathrm{~kg}$ છે. તેમના રેખીય વેગમાનોનો ગુણોત્તર. . . . . . .હશે.
$m$ અને $4 m$ દળના બે પદાર્થો સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?
એક લીસી સપાટી પર $0.5\; kg$ દળનો બ્લોક $2 \;ms ^{-1}$ ના વેગથી ગતિ કરી રહ્યો છે. તે બીજા એક $1 \;kg$ દળના પદાર્થ સાથે અથડામણ અનુભવે છે. અથડામણ બાદ બંને પદાર્થ એક સાથે ગતિ કરે છે. આ અથડામણ દરમિયાન ઉર્જાનો વ્યય ($J$ માં) કેટલો થશે ?
ગતિઊર્જા સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે ?