- Home
- Standard 11
- Physics
5.Work, Energy, Power and Collision
medium
$2 kg$ નો ટુકડો સમક્ષિતિજ તળિયે $4 m/s$ ની ઝડપે સરકે છે તે અસંકુચિત સ્પ્રિંગ સાથે અથડાય છે. તેનું ગતિક ઘર્ષણબળ $15 N$ અને સ્પ્રિંગ અચળાંક $10, 000 N/m $ છે. તો સ્પ્રિંગ કેટલા......$cm$ સંકોચન પામશે ?
A
$5.5$
B
$2.5 $
C
$11$
D
$8.5$
Solution
ધારોકે સ્પ્રિગમાં $x$ જેટલું સંકોચન થાય છે. બ્લોકની ગતિઉર્જામાં થતો વ્યય = સ્પ્રિગે મેળવેલી સ્થિતિઉર્જા + ઘર્ષણની વિરૂદ્ઘમાં થતુ કાર્ય
$ \Rightarrow \,\frac{1}{2}\,\, \times \,\,2\,\, \times \,\,{4^2}\,\, = \,\,\frac{1}{2}\,\,10,000\,{x^2}\,\, + \;\,15\,x$
ઉકેલતા $\,x\,\, = \,5.5\,\,cm$
Standard 11
Physics
Similar Questions
medium