$5kg$ દળના બે બોલ વિરૂદ્ધ દિશામાં $5m/s $ ની સમાન ઝડપે ગતિ કરે છે. તેઓ એકબીજા સાથે સંઘાત અનુભવે છે. જો સંઘાત સ્થિતિ સ્થાપક હોય તો બોલનો અંતિમ વેગ.....$m/s$ માં શોધો.
$-8 $
$2 $
$-5$
$10$
પદાર્થની સ્થિતિસ્થાપકતાનો અંક માપનાર સાધનનું નામ લખો અને ઘર્ષણબળ અસંરક્ષી બળ શા માટે છે ?
એક બોલ સ્થિર સ્થિતિએ રહેલા તેના કરતા બમણું દળ ધરાવતા બોલ સાથે $1.5 m/s $ ના વેગથી હેેડઓન સંઘાત કરે છે. જો રેસ્ટીટ્યૂશન ગુણાંક $0.6$ હોય તો અથડામણ પછી તેઓનો વેગ કેટલો હશે ?
$A $ અને $ B$ એમ બે કણો અચળ વેગ અનુક્રમે $\overrightarrow {{v_1}} $ અને $\overrightarrow {{v_2}} $ થી ગતિ કરે છે. પ્રારંભમાં તેના સ્થાન સદિશો અનુક્રમે $\overrightarrow {{r_1}} $ અને $\overrightarrow {{r_2}} $ છે. $A$ અને $B $ ના સંઘાત માટેની શરત શું થાય?
$u$ ઝડપે લીસી અને સમક્ષિતિજ સપાટી સાથે ત્રાંસી અથડામણ અનુભવે છે. જેના $x$ અને $y$ ઘટકો દર્શાવેલ છે. જો રેસ્ટિટ્યુશન ગુણાંક $\frac{1}{2}$ હોય, તો અથડામણ પછીના $x$ અને $y$ ના ઘટકો $v_x$ અને $v_y$ અનુક્રમે ...... હશે ?
$M$ દળનો ગોળો $u $ વેગથી $m $ દળના સ્થિર ગોળા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.અથડામણ પછી તેમનો વેગ $ V $ અને $ v $ છે,તો $v $ કેટલો હશે?