$m$ દળના સાદા લોલક સાથે $m$ દળ અને $ v$ વેગથી ગતિ કરતો કણ સંપૂણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.અથડામણ પછી ,તો ગોળાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઇ
$\frac{{{v^2}}}{g}$
$\frac{{{v^2}}}{{2g}}$
$\frac{{{v^2}}}{{4g}}$
$\frac{{{v^2}}}{{8g}}$
$4m$ દ્રવ્યમાનના અને $u$ ઝડપતી ગતિ કરતો એક પદાર્થ $A$ એ $2m$ દ્રવ્યમાનના અને સ્થિર એવા એક પદાર્થ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ ઓન અને સ્થિતિસ્થાપક પ્રકૃતિની છે. અથડામણ પછી પદાર્થ $A$ વડે ગુમાવાતી ઊર્જાનો જથ્થો કેટલો હશે?
દળ અને ઊર્જા સમતુલ્ય છે તે દર્શાવતું સમીકરણ લખો.
$2\,kg$ દળ ધરાવતો પદાર્થ એક સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને અથડામણ પછી તે મૂળ દિશામાં પહેલા કરતાં ચોથા ભાગના વેગથી ગતિ શરુ રાખે તો બીજા પદાર્થનું દળ કેટલા ........... $\mathrm{kg}$ હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લોલકના $A$ ગોળાને સમક્ષિતિજ સ્થાનેથી છોડતાં શિરોલંબ આવેલા બીજા સમાન અને સ્થિર રહેલાં $B$ ગોળા સાથે અથડાય છે. જો લોલકની લંબાઈ $1\,m$ હોય તો નીચે આપેલા પ્રશ્નોની ગણતરી કરો.
$(a)$ સંઘાત બાદ ગોળો $A$ કેટલી ઊંચાઈ સુધી જશે ?
$(b)$ $B$ ગોળો કેટલી ઝડપ સાથે ગતિ શરૂ કરશે ? ? ગોળાની સાઇઝ અવગણો અને સંઘાત સ્થિતિસ્થાપક ધારો.
એકસમાન બે $m_1$ અને $m_2$ દળ સમાન સીધી રેખામાં અનુક્રમે $+3\,m/s$ અને $-5 \,m/s$ ના વેગથી એકબીજા સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ બાદ તેમના વેગ અનુક્રમે કેટલા થાય?