$m$  દળનો ગોળો $u$ વેગથી $m $ દળના સ્થિર ગોળાને અથડાય છે,જો રેસ્ટીંટયુશન ગુણાંક $e$ હોય,તો સંધાત પછી બંને ગોળાના વેગનો ગુણોત્તર કેટલો થાય?

  • A

    $ \frac{{1 - e}}{{1 + e}} $

  • B

    $ \frac{{1 + e}}{{1 - e}} $

  • C

    $ \frac{{e + 1}}{{e - 1}} $

  • D

    $ \frac{{e - 1}}{{e + 1}}{t^2} $

Similar Questions

$10m$ ઉંચાઇ પરથી દડાને મુકત કરતાં $20\%$ ઊર્જા અથડામણમા ગુમાવે છે.તો રેસ્ટીટયુશન ગુણાંક કેટલો થાય?

  • [AIIMS 2000]

$m$ દળનો એક પદાર્થ $v$ વેગથી પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં રહેલો $2m$ દળના બીજા પદાર્થ સાથે હેડઓન સંઘાત કરે છે. સંઘાત પહેલા અને સંઘાત પછી સંઘાતી પદાર્થની ગતિ ઊર્જાનો ગુણોત્તર શું હશે ?

$h$  ઊંચાઇ પરથી દડાને મુકત કરતાં અસ્થિતિસ્થાપક અથડામણ કરીને ત્રીજી અથડામણ પછી કેટલી ઊંચાઇ પર આવે ?

સમાન દળ ધરાવતા બે દડાઓ સન્મુખ અથડામણ અનુભવે છે, જ્યારે દરેક $6 \,m / s$ ની ઝડપથી ગતિ કરી રહ્યા હતા. જો રેસ્ટીટ્યુશન ગુણાંક $\frac{1}{3}$ હોય, તો અથડામણ પછી દરેક દડાની ઝડપ ......... $m / s$ હશે.

જો એક પદાર્થ સ્થિર સ્થિતિએ રહેલા તેટલાજ દળના પદાર્થ સાથે અસ્થિતિ સ્થાપક રીતે અથડાય છે સંઘાત પછી તેઓની ઝડપનો ગુણોત્તર શું હશે ?