English
Hindi
5.Work, Energy, Power and Collision
medium

$100 gm $ અને $250 gm$ દળના બે દડાઓ $A$ અને $B$ અવગણ્યદળ વાળી તાણેલી (ખેંચેલી) સ્પ્રિંગ વડે જોડેલા છે અને જે લીસા ટેબલ પર મૂકેલા છે. જ્યારે બંને દડાઓને એક સાથે છોડવામાં આવે જેમાં $B$ દડાનો પ્રારંભિક પ્રવેગ  $10 cm/sec^2$  પશ્ચિમ દિશામાં લાગે છે. $A $ દડા ના પ્રારંભિક પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો.

A

$25 cm/s^2$ પૂર્વ તરફ

B

$25 cm/s^2 $ ઉત્તર તરફ

C

$25 cm/s^2$ પશ્ચિમ તરફ

D

$25 cm/s^2 $ દક્ષિણ તરફ

Solution

સ્પ્રિંગ દ્ઘારા લાગતું બળ આંતરિક છે,  

${\overrightarrow P _s}\,\, = \,$ અચળ એટલે કે ${m_A}{\overrightarrow v _A}\,\, + \;\,{m_B}{\overrightarrow v _B}\,\, = \,\,\,$ અચળ 

$\frac{d}{{dt}}\left( {{m_A}{{\overrightarrow v }_A}\,\, + \;{m_B}\,{{\overrightarrow v }_B}} \right)\,\, = \,\,0\,\,$ અથવા $\,{\overrightarrow a _A}\,\, =  – \frac{{{m_B}}}{{{m_A}}}\,\,{\overrightarrow a _B}\,\, =  – \frac{{0.25}}{{0.10}}$ ( ${10\,\,cm/{s^2}}$ પશ્ચિમ તરફ )

$ = \,\,25\,\,cm/{s^2}$ પૂર્વ દિશા માં (${\because \,\, – }$ પશ્ચિમ તરફ = પૂર્વ તરફ )

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.