સ્પ્રિંગ શરૂઆતમાં મૂળ સ્થિતિમાં છે, જ્યારે બ્લોકને મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગમાં મહતમ કેટલું તણાવબળ ઉત્પન્ન થશે?

981-424

  • [AIIMS 2019]
  • A

    $4\, m g$

  • B

    $\frac{m g}{2}$

  • C

    $\frac{3 \,m g}{2}$

  • D

    $2\, mg$

Similar Questions

$1\, kg$ નું દળ $1\, N/m$ સ્પ્રિંગ અચળાંક ની સ્પ્રિંગ સાથે લટકે છે. સરોજ દળને $2\,m$ સુધી નીચે ખેંચે છે. તો સરોજ દ્વારા થયેલ કાર્ય કેટલા ....$J$ હશે?

  • [AIIMS 2009]

શરૂઆતમાં સ્પ્રિંગ મૂળ સ્થિતિમાં અને બન્ને બ્લોક સ્થિર છે. બળ લગાડતાં સ્પ્રિંગનો લંબાઈમાં મહતમ કેટલો વધારો થશે? ( $k=20 N / M$ )

  • [AIIMS 2019]

આ પ્રશ્ન  વિધાન $1 $ અને વિધાન $2$ ધરાવે છે. વિધાનો બાદ આપેલા ચાર વિકલ્પોમાંથી બંને વિધાનોને સૌથી સારી રીતે સમજાવતો વિકલ્પ પસંદ કરો.જો અનુક્રમે બળ અચળાંકો $k_1$ અને $k_2$ ની બે સ્પ્રિંગ $S_1$ અને $S_2$ એક જ સમાન બળ વડે ખેંચવામાં આવી હોય, તો, માલુમ પડે છે કે, $S_2$ સ્પ્રિંગ પર થયેલા કાર્ય કરતાં $S_1$ સ્પ્રિંગ પર થયેલું કાર્ય વધારે છે.

વિધાન $- 1$: જો એક જ સમાન (બળના) જથ્થાથી ખેંચવામાં આવી હોય તો $S_1$ પર થયેલું કાર્ય, $S_2$ પર થયેલાં કાર્ય કરતાં વધારે છે.

વિધાન $- 2$:$ k_1 < k_2$

  • [AIEEE 2012]

$10 N/m$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર $0.2 m$ ખેંચાયેલી છે.તેને $0.25m$ ખેચવા માટે વધારાનું કેટલા ......$joule$ કાર્ય કરવું પડે?

$m_1$ અને $m_2$ દળના બે સમકડાના ગાડા વચ્ચે એક સ્પ્રિંગ સંકોચાયેલી છે. જ્યારે રમકડાના ગાડાને મુક્ત (છોડવામાં) કરવામાં આવે ત્યારે દરેક ગાડા પર આવેલી સ્પ્રિંગ સમાન સમય $t$ માટે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરૂદ્ધ દિશામાં બળ લગાડે છે. જો જમીન અને ગાડા વચ્ચેનો ઘર્ષણ ગુણાંક $\mu$ સમાન હોય તો બે રમકડાના ગાડાઓના સ્થાનાંતરનો ગુણોત્તર શોધો.