$m $ દળનો ગોળા $u$  વેગથી ગતિ કરીને $m$  દળના સ્થિર ગોળા સાથે સંઘાત અનુભવે છે.જો રેસ્ટિયુશન ગુણાંક $\frac{1}{2}$ હોય તો પ્રથમ ગોળાની અંતિમ અને શરૂઆતના વેગનો ગુણોતર

  • A

    $ 1 : 2$

  • B

    $2 : 1$

  • C

    $1 : 3$

  • D

    $3 : 1$

Similar Questions

એક બોલ $ 'h' $ ઉંચાઈ પરથી મુક્ત રીતે પતન કરે છે. આ બોલ સતત પટકાઈને પાછો ફરે છે. તો $ 'n' $ વાર પાછો ફર્યા પછી બોલ વડે પ્રાપ્ત થતી ઉંચાઈ અને $n$ વાર પાછો ફરવા માટે બોલને લાગતો સમય શોધો.

સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાતની વ્યાખ્યા આપો.

$u$ ઝડપ સાથે ગતિ કરતો .... દળનો દડોએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીસી સમક્ષિતિજ સપાટી સાથે $\theta$ ખૂણે અથડામણ અનુભવે છે. દડા વડે સપાટી પર લાગતા આઘાતની માત્રા કેટલી છે. અથડામણનો રેસ્ટીટ્યુશન અંક $e$ છે]

$v$ વેગ સાથે ગતિ કરતો $m$ દળનો દડોએ સ્થિર રહેલા બીજા $m$ દળનાં દડા સાથે સન્મુખ અથડામણ અનુભવે છે. જો રેસ્ટિપ્યુશન (સ્થિતિસ્થાપકતા) ગુણાંક $e$ છે અને અથડામણ પછી પહેલા દડાનો વેગ $v_1$ અને બીજા દડાનો વેગ $v_2$ હોય તો $\ldots \ldots \ldots$ હશે ?

$'m' $ દળનો એક બોલ $'u'$  ઝડપથી હેડઓન સ્થિતિ સ્થાપક સંઘાતની અસર હેઠળ સ્થિર સ્થિતિએ રહેલા $(nm)$ દળના બોલને અથડાય છે. આ ઘટના દરમિયાન વજનદાર બોલમાં વહન પામતી ઘર્ષણઊર્જા કેટલી હશે ?