English
Hindi
5.Work, Energy, Power and Collision
normal

આકૃતિ બતાવ્યા પ્રમાણે એક હલકી સ્થિતિ સ્થાપક સ્પ્રિંગને દળ રહિત પ્લેટફોર્મ પર રાખેલી છે. જ્યારે $0.1 kg$ દળનો રેતીનો કણ $0.24 m$ ઉંચાઈ પરથી સ્પ્રિંગની તકતી પર ફેંકવામાં આવે છે. કણ તકતી સાથે અથડાય છે. જેથી સ્પ્રિંગ $0.01 m$ જેટલી સંકોચાય છે. કણ ને કેટલા .....$m$ ઉંચાઈએથી ફેંકવો જોઈએ કે જેથી સ્પ્રિંગ $0.04 m$ જેટલી સંકોચન પામે.

A

$0.96 $

B

$2.96 $

C

$3.96 $

D

$0.48$

Solution

રેખીય વેગમાં સરક્ષણ ના નિયતમ પરથી $,\,\,mg\left( {h\,\, + \;\,x} \right)\,\, = \,\,\frac{1}{2}\,\, \times \,\,{x^2}$

કિસ્સો $I$ $\,:\,\,mg\,\,\left( {0.24\,\, + \,\,0.01} \right)\,\, = \,\,\frac{1}{2}\,\,K\,\,{\left( {0.01} \right)^2}$

કિસ્સો $II\,\,:\,\,\,\,mg\left( {h\, + \;0.04} \right)\,\, = \,\,\frac{1}{2}\,K\,\,{\left( {0.04} \right)^2}$

ભાગતા $\frac{{h\,\, + \;\,0.04}}{{0.24\,\, + \,\,0.01}}\,\, = \,\,\frac{{16}}{1}\,\,\, \Rightarrow \,\,h\,\, + \;\,0.4\,\, = \,\,16\,\, \times \,\,0.25\,\, = \,\,4\,\,\,\,\therefore \,\,\,h\,\, = \,\,3.96\,\,m$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.