પદાર્થની સ્થિતિઊર્જા $A - B{x^2}$,તો બળ કોના સપ્રમાણમાં હોય? અચળ
અચળ
$x$
${x^2}$
$x^3$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2 kg$ દળનો એક ટુકડો ખરબચડા ઢોળાવ વાળા સમતલ પર સ્પ્રિંગને સહેજ અડકેલો રહે તે રીતે ગોઠવેલો છે. ટુકડો અધોદિશામાં ગતિ કરે છે. સ્પ્રિંગ મહત્તમ કેટલા ............. $\mathrm{cm}$ સંકોચાયેલી હશે ?
એક $m$ દળવાળા સ્થિર પદાર્થને નિયમિત પ્રવેગિત કરતાં તે $T$ સમયમાં $v$ જેટલો વેગ પ્રાપ્ત કરે છે.સમયના પદમાં પદાર્થને પૂરો પડાતો તત્કાલીન પાવર _________ હશે.
$10gm$ દળના બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર લટકાવવામાં આવે છે.$10gm$ દળની ગોળીનો વેગ $100cm/\sec $ છે.તે બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે.બ્લોક કેટલા......$cm$ ઊંચાઇ પર જશે? ($g = 10m/{\sec ^2}$)
એક ગોળી બંદૂકમાંથી છૂટે છે અને બંદૂક પ્રત્યાઘાત અનુભવે છે. પ્રત્યાઘાતી બંદૂકની ગતિઊર્જા શું હશે ?
પદાર્થની સ્થિતિઊર્જાનો આલેખ આપેલ છે,તો બળનો આલેખ શોધો.