English
Hindi
5.Work, Energy, Power and Collision
medium

$5 kg$ દળના એક ટુકડાને $5$ મીટરની ઉંચાઈ સુધી $60 N$ બળ દ્વારા ઉંચકેલો છે.

$(1)$  ટુકડાને ઉંચકવામાં બળ દ્વારા થતું કાર્ય 

$(2) 5m$ ઉંચાઈએ ટુકડાની સ્થિતિ ઊર્જા

$(3) 5m$ ઉંચાઈએ ટુકડાની ગતિ ઊર્જા

$(4) 5m $ ઉંચાઈએ ટુકડાનો વેગ શોધો.

A

$300 J, 245 J, 55 J, 4.69 m/s$

B

$200 J, 245 J, 50 J, 4.69 m/s$

C

$150 J, 150 J, 50 J, 4.69 m/s$

D

$300 J, 245 J, 100 J, 10.69 m/s$

Solution

$(1)$ આપવામાં આવતાં બળ વડે થતું કાર્ય $wf = f_s = 60 × 5 = 300 J$

$(2)$  સ્થિતિઉર્જામાં થતો ફેરફાર $= mgh = 5 ×  9.8 ×  5 = 245 J$

$(3)$  ગતિઉર્જા = પરિણામી બળ વડે થતું કાર્ય $= w_g + w_f = -245 + 300 = 55 J$

$(4)$  ગતિઉર્જા $= 55$  હોય ત્યારે વેગ

$V\,\, = \,\,\sqrt {\frac{{55\,\, \times \,\,2}}{5}} \,\, = \,\,4.69\,\,m/s$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.