બે સ્પ્રિંગ કે જેમના સ્પ્રિંગ અચળાંક અનુક્રમે $1500 N/m$ અને $3000 N/m$ છે તેમને સમાન બળ સાથે ખેંચવામાં આવે છે. તેઓની સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
$4 : 1$
$1 : 4$
$2 : 1$
$1 : 2$
$50 kg$ દળ ધરાવતો માણસ $20 kg $ દળ વાળા વજન સાથે $0.25 m$ ઉંચાઇ વાળા એક એવા $20$ પગથીયા ચડે છે તો થતું કાર્ય......$J$ શોધો.
$1250 kg $ ની કાર $ 30ms^{-1.}$ ના વેગથી ગતિ કરે છે $. 750 N$ નું અવરોધક બળ લાગે છે.જો એન્જિન $ 30kW$ પાવર ઉત્પન્ન કરે,તો કારનો પ્રવેગ.....$m{s^{ - 2}}$
એક $m $ દળનો પદાર્થ $T$ સમયમાં $v$ ઝડપે સ્થિત સ્થિતિએથી સમાન રીતે પ્રવેગી ગતિ કરે છે. પદાર્થેંને પહોંચતા (મળતો) તાત્ક્ષણિક પાવર એ સમયનું વિધેય છે જે કયા સૂત્રથી આપી શકાય?
સ્થિર રહેલા m દળના પદાર્થ પર અચળ બળ લાગતાં s અંતર કાપ્યા પછી ગતિઊર્જા કોના સપ્રમાણમાં હોય?
ઑલમ્પિક રમતોમાં એક ખેલાડી $10s$ માં $100 m$ અંતર કાપે છે. તેની ગતિઊર્જામાં અંદાજિત વિસ્તાર ……