$10gm$ દળના બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર લટકાવવામાં આવે છે.$10gm$ દળની ગોળીનો વેગ $100cm/\sec $ છે.તે બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે.બ્લોક કેટલા......$cm$ ઊંચાઇ પર જશે? ($g = 10m/{\sec ^2}$)
$0$
$5$
$2.5$
$1.25$
એક $m$ દળવાળા સ્થિર પદાર્થને પ્રવેગ આપતાં તે $T$ સમયમાં $v$ જેટલો વેગ પ્રાપ્ત કરે છે. સમયના પદમાં પદાર્થને મળતો તત્કાલીન પાવર ........છે.
એક સંરચનાની ગતિઊર્જા આકૃતિમાં દર્શાવેલ છે. તો તેના પર લાગતુ બળ શેના વડે દર્શાવી શકાય?
$M$ દળના બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર લટકાવવામાં આવે છે.ગોળી બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે.બ્લોક $h $ ઊંચાઇ પર જાય છે.તો $ m$ દળની ગોળીનો શરૂઆતનો વેગ કેટલો હશે?
$M$ દળનો એક કણ $v$ જેટલી અચળ ઝડપે $R$ ત્રિજયાના સમક્ષિતિજ વર્તુળ પર ગતિ કરે છે.જયારે તે કોઇ એક બિંદુથી ગતિની શરૂઆત કરીને તેની સામેનાં વ્યસાંત બિંદુ પર પહોંચે છે, ત્યારે.......
એક $m$ દળનો કણ $r$ ત્રિજ્યાના વક્ર પથ પર ગતિ કરે છે અને $F$ એ તેના પર લાગતું કેન્દ્રગામી બળ છે. કણ અર્ધવક્ર પથ પર ગતિ કરે તો થતું કાર્ય કેટલું હશે ?