English
Hindi
11.Thermodynamics
easy

વૅક્યુમ ચેમ્બરમાં રહેલા વાયુનું અચાનક વિસ્તરણ કરતાં ......

A

અપાતી ઉષ્મા શૂન્ય હોય છે.

B

તાપમાન અચળ રહે છે.

C

કદ બદલાતું નથી.

D

બંને $A$ અને $B$ સાચા છે.

Solution

મુક્ત પ્રસરણની આ પ્રક્રિયામાં, $\Delta Q = 0, \Delta E_{int} = 0 $ 

$\therefore \Delta T = 0$

આથી તાપમાન અચળ રહે છે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.