- Home
- Standard 11
- Physics
કાર્બન મોનોક્સાઇડને બંધ ચક્ર $abc$ પર લઇ જવામાં આવે છે. જેમાં $bc$ એ આકૃતીમાં દર્શાવ્યા મુજબ સમતાપી પ્રક્રિયા છે. વાયુના તાપમાનને $300 K $ થી $1000 K$ વધારતા તે $7000 J$ ઉષ્મા શોષીને $a$ થી $b$ પર જાય છે તો પ્રક્રિયા દરમીયાન વાયુ વડે મુક્ત થતી ઉષ્મા ...... $J$.

$4200 $
$5000 $
$9000 $
$9800 $
Solution
પથ $ab$ માટે, $(\Delta U)_{ab} = 7000 J$
$ \Delta U = \mu C_V\Delta T ⇒ 7000 = \mu × 5/2 R × 700 = \mu = 0.48 $
પથ $ca$ માટે : $(\Delta Q)_{ca}= (\Delta U)_{ca }+ (\Delta W)_{ca} ….. (i)$
$ ( (\Delta U)_{ab} + (\Delta U)_{ca } = 0 ) $
$ 7000 + 0 + (\Delta U)_{ca} = 0 ⇒ (\Delta U)_{ca} = – 7000 J….. (ii) $
$(\Delta W)_{ca} = P_1(V_1 – V_2) = \mu R(T_1 – T_2)$
$= 0.48 × 8.31 ×(300 – 1000) = -2792.16 J ….. (iii)$
$(i), (ii)$ અને $(iii)$ ને ઉકેલતાં, $(\Delta Q)_{ca} = -7000 – 2792.16 = -9792.16 J = -9800 J$