પદાર્થ પર કાળો ડાધો છે. જો પદાર્થને ગરમ કરીને અંધારા રૂમમાં લઈ જવામાં આવે ત્યારે તે ચમકે છે. આ શેના આધારે સમજાવી શકાય છે?
ન્યૂટનનો કુલીંગનો નિયમ
વોનનો નિયમ
કિર્ચોફનો નિયમ
સ્ટિફનનો નિયમ
બે જુદા જુદા પદાર્થેની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $5:3$ છે. જો આ પદાર્થેના બે સમાન જાડાઈના સળીયાની ઉષ્મા અવરોધકતા સમાન હોય, તો સળીયાની લંબાઈનો ગુણોત્તર ......થશે.
બધી જ રીતે સમાન એવા બે ધાતુના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ $(1)$ માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. તેમાંથી $20 cal$ ઉષ્મા પસાર થતાં $4 min$ લાગે છે. હવે જો આ સળિયાઓને આકૃતિમાં $(2)$ દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે, તો આટલી ઉષ્માને પસાર થતાં લાગતો સમય........... $\min$ થાય.
વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.
એક કાર્નોટ એન્જિન જે $7°C$ જેટલા નીચા તાપમાને કાર્ય કરે છે તેની કાર્યક્ષમતા $50\%$ છે. તેની ક્ષમતા વધારીને $70\%$ કરવા માટે ઉંચા તાપમાન પર કાર્ય કરતા પરીસરનું તાપમાન ....... $K$ વધારવુ પડે.
સમાન નળાકારમાં સમાન દ્વિપરિમાણીય વાયુ સમાન તાપમાને છે.નળાકાર $A$માં પિસ્ટન મુક્ત રીતે દલનચલન કરી શકે છે,જ્યારે નળાકાર $B$માં પિસ્ટન જડિત છે. બન્ને ને સમાન ઉષ્મા આપવામાં આવે છે. જો નળાકાર $A$માં તાપમાન $30\, K$ વધતું હોય તો નળાકાર $B$માં તાપમાનમાં વધારો .....