પ્રારંભીક $18° C$ તાપમાને રહેલ એક ત્રિઆણ્વીય વાયુને સમષ્મી રીતે દબાવતા તેનું કદ પ્રારંભીક કદ કરતા $1/8$ ગણું થઇ જાય છે. તો સંકોચન બાદ તાપમાન.....$?$

  • A

    $10° C$

  • B

    $887°C$

  • C

    $668 K$

  • D

    $144° C$

Similar Questions

$10 cm$ ત્રિજ્યા અને $2 m$ લંબાઈની નળીમાંથી $373 K$ એ વરાળ પસાર થાય છે. નળીની જાડાઈ $ 5 mm$ અને તેના પદાર્થની ઉષ્મા વાહકતા $390 W m^{-1} K^{-1}$ છે. દર સેકન્ડે વ્યય માપતી ઉષ્મા ગણો. બહારનું તાપમાન $0°C$ છે.

ત્રણ સળીયા સમાન પદાર્થના બનેલા છે અને તેના સમાન આડછેદને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. દરેક સળીયો સમાન લંબાઈનો છે. ડાબો અને જમણો છેડો અનુક્રમે $0°C$ અને $90°C $ રાખેલો છે. ત્રણેય સળિયાના જંકશનનું તાપમાન ...... $^oC$ થશે.

$k_1$ ઉષ્માવાહકતા તથા $r$ ત્રિજયા ધરાવતા એક નળાકારની ફરતે આંતરીક ત્રિજયા $r$ અને બાહય ત્રિજયા $2r$ વાળો $k_2$ ઉષ્માવાહકતા ધરાવતોનળાકાર ફીટ કરેલ છે. બન્ને નળાકારની લંબાઈ સમાન છે તથા છેડાઓનાં તાપમાનનો તફાવત પણ સમાન છે તો આ રચનાની સમતુલ્ય ઉષ્માવાહકતા ..... હોય.

એક પારિમાણીક વાયુ $ (\gamma = 5/3) $ નું સમોષ્મી સંકોચન કરી કદ $ \frac{1}{8} $ ગણું કરવાથી દબાણ કેટલા ગણું  થાય?

$30°C$ અને  $0°C $ ની વચ્ચે રેફ્‍જિરેટરનો પરફોર્મન્સ ગુણાંક