- Home
- Standard 11
- Physics
સમાન આડછેદનું ક્ષેત્રફળ $(A)$ અને સમાન લંબાઈ $(l)$ ધરાવતા ધાતુના પાંચ સળિયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડ્યા છે. જો કૉપર અને સ્ટીલની ઉષ્માવાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ હોય, તો $A$ અને $C$ વચ્ચેનો પરિણામી ઉષ્મીય અવરોધ......

$1/( k_1 + k_2)A$
$2l/( k_1 + k_2)A$
$l( k_1 + k_2)/ k_1 k_2 A$
એક પણ નહિ.
Solution
કૉપરના એક સળિયાનો ઉષ્મીય અવરોધ $= 1/ k_1A$ તેથી $A-B-C $
વિભાગનો અવરોધ $R_1 = 2l/k_1A $ સ્ટીલના એક તારનો ઉષ્મીય અવરોધ $= 1/ k_2A $ તેથી , $A-D-C $ વિભાગનો ઉષ્મીય અવરોધ $ R_2 = 2l/k_2A$
હવે , $A-B-C$ અને $A-D-C$ વિભાગનો એકબીજાસાથે સમાંતરમાં છે. તેથી $A$ અને $C$ વચ્ચેનો પરિણામી ઉષ્મીય અવરોધ $‘R’$ નીચે મુજબ શોઘી શકાય:
$\frac{1}{R} = \frac{1}{{{R_1}}} + \frac{1}{{{R_2}}} = \frac{{{k_1}A}}{{2l}} + \frac{{{k_2}A}}{{2l}}\,\,\,\,\,\,\therefore \,\,\,\frac{1}{R}\, = \,\frac{{A({k_1} + {k_2})}}{{2l}}\,\,\,\,\therefore R\, = \,\frac{{2l}}{{A({k_1} + {k_2})}}$