વીનનો સ્થળાંતરનો નિયમ - વચ્ચેનો સંબંધ દર્શાવે છે.
મહત્તમ ઉર્જા અને તાપમાનને અનુરૂપ તરંગલંબાઈ
વિકિરણ અને તરંગલંબાઈ
તાપમાન અને તરંગલંબાઈ
પ્રકાશના રંગ અને તાપમાન
$10 cm$ ત્રિજ્યા અને $2 m$ લંબાઈની નળીમાંથી $373 K$ એ વરાળ પસાર થાય છે. નળીની જાડાઈ $ 5 mm$ અને તેના પદાર્થની ઉષ્મા વાહકતા $390 W m^{-1} K^{-1}$ છે. દર સેકન્ડે વ્યય માપતી ઉષ્મા ગણો. બહારનું તાપમાન $0°C$ છે.
બે સમાન પદાર્થના ગોળાઓની ત્રિજ્યા $1m$ અને $4m$ અને તાપમાન અનુક્રમે $4000 K$ અને $2000 K$ છે. તેમના દ્વારા વિકિરણ ઉર્જાનો ગુણોત્તર .....છે.
બે જુદા જુદા પદાર્થેની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $5:3$ છે. જો આ પદાર્થેના બે સમાન જાડાઈના સળીયાની ઉષ્મા અવરોધકતા સમાન હોય, તો સળીયાની લંબાઈનો ગુણોત્તર ......થશે.
એક એન્જિનીયર $1 g/s$ ના ઈંધનના વપરાશની $10 kW $ પાવર આપનાર એન્જિન બનાવ્યાનો દાવો કરે છે. જો ઈંધણની કેલરોફીક કિંમત $2\, kcal/g$ હોય તો એન્જીનીયરનો દાવો સાચો છે.?
પ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતાએ અપ્રતિવર્તી એન્જિન કરતાં .........