એક આણ્વીય વાયુને દબાણ અચળ રાખીને ઉષ્મા $Q$ આપવામાં આવે છે તો વાયુ દ્વારા થતું કાર્ય....$?$
$\frac{2}{3}\, Q$
$\frac{3}{5}\, Q$
$\frac{2}{5}\, Q$
$\frac{1}{5}\, Q$
જો કાળા પદાર્થનું તાપમાન $7°C$ થી $287°C$ જેટલુ થાય તો પદાર્થમાંથી ઉત્સર્જાતા ઊર્જાના દરમાં કેટલો વધારો થાય ?
એક કાર્નોટ એન્જિન જે $7°C$ જેટલા નીચા તાપમાને કાર્ય કરે છે તેની કાર્યક્ષમતા $50\%$ છે. તેની ક્ષમતા વધારીને $70\%$ કરવા માટે ઉંચા તાપમાન પર કાર્ય કરતા પરીસરનું તાપમાન ....... $K$ વધારવુ પડે.
બે સળિયાઓની ઉષ્મા વાહકતા $K$ અને $3K$ અને લંબાઈ અનુક્રમે $1cm$ અને $2cm$ છે. તેમના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. તેને લંબાઈ પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. જો આ સંયોજીત સળીયાના છેડાઓના તાપમાન અનુક્રમે $0°C$ અને $100°C$ છે. (આકૃતિ) પ્રમાણે તાપમાન ....... $^oC$ શોધો. ($\phi$)
બે ધાતુની પ્લેટને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવ્યા છે તેની ઉષ્માવાહકતા $K_1$ અને $K_2$ છે તો તેમની સમતુલ્ય ઉષ્માવાહકતા કેટલી થાય ?
જો $\Delta$$E_{int}$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને $W$ એ તંત્ર દ્વારા થતું કાર્ય દર્શાવે તો થરમૉડાઇનેમિક તંત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?