11.Thermodynamics
medium

એક મોલ આદર્શ વાયુને સમોષ્મિ પ્રક્રિયામાંથી પસાર કરતાં તેનું તાપમાન $27^{\circ} {C}$ થી વધીને $37^{\circ} {C}$ થાય છે. જો આદર્શ વાયુ બહુ પરમાણ્વિક હોય જેના કંપન ગતિના અંશો $4$ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય?

A

ગેસ પર થતું કાર્ય $582\, J$ ની નજીકનું હશે

B

ગેસ દ્વારા થતું કાર્ય $332\, J$ ની નજીકનું હશે

C

ગેસ દ્વારા થતું કાર્ય $582 \,{J}$ ની નજીકનું હશે

D

ગેસ પર થતું કાર્ય $332\, J$ ની નજીકનું હશે

(JEE MAIN-2021)

Solution

For an ideal gas, each vibrational mode, corresponds to two degrees of freedom, hence, ${f}=3$ (trans.) $+3($ rot. $)+8($ vib. $)=14$

$\gamma=1+\frac{2}{f}$

$\gamma =1+\frac{2}{14}=\frac{8}{7}$

$W =\frac{n R \Delta T}{\gamma-1}=-582$

As ${W}\,<\,0$. Work is done on the gas.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.