- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
એક ઉષ્મીય અવાહક જડિત કન્ટેઇનરમાં રહેલ આદર્શ વાયુને $100\omega$ ના ફિલામેન્ટ દ્વારા $1A $ નો પ્રવાહ $5 \,\,min$ સુધી પ્રસાર કરીને ગરમ કરવામાં આવે છે તો આંતરીક ઊર્જામાં થતો ફેરફાર ....$kJ$ ?
A
$0$
B
$10$
C
$20 $
D
$30$
Solution
આદર્શ વાયુન કદ અચળ છે માટે $W = P \Delta V = 0$
$ \Delta Q = \Delta U ⇒ \Delta U = i ^2Rt = 1^{2} × 100 × 5 × 60 = 30 ×10^{3} = 30 kJ $
Standard 11
Physics
Similar Questions
medium