- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
એક થરમૉડાઇનેમિક તંત્રની અવસ્થા $(1)$ $(P_1, V)$ થી $(2P_1, V)$ અને $(2)$ $(P, V_1)$ થી $(P, 2V_1)$ થાય છે, તો આ બંને પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....
A
શૂન્ય, શૂન્ય
B
શૂન્ય,$PV_1$
C
$PV_1$,શૂન્ય
D
$PV_1$, $P_1V_1$
Solution
$(1)$ પ્રક્રિયા માટે કદ $V =$ અચળ
$\int {PdV\,\, = \,\,W\,\, = \,\,0} $
(2)પ્રક્રિયા માટે દબાણ $P =$ અચળ
$\therefore \,\,W\,\, = \,\,\int\limits_{{V_1}}^{2{V_1}} {PdV} \,\, = \,\,P\,\int\limits_{{V_1}}^{2{V_1}} {dV} \,\,\,\,\,\therefore \,W\,\, = \,\,P{V_1}$
Standard 11
Physics