- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
અચળ દબાણે એક આદર્શ $mol$ વાયુનું તાપમાન $10 K$ વધારવા $207 J$ ઉષ્મા આપવી પડે છે. જો આ વાયુનું અચળ કદે તાપમાન $10 K$ વધારવામાં આવે, તો જરૂરી ઉષ્મા ....... $J$ $(R = 8.3 J/mol K)$
A
$198.7 $
B
$29 $
C
$215.3 $
D
$124 $
Solution
$C_P – C_V = R$ જ્યાં $C_P = 1 K$ તાપમાન વધારવા જરૂરી ઉષ્મા
$C_P = 20.7 J/mol°C$
પરંતુ $R = 8.3 J/mol K$ $C_V = 20.7 – 8.3 = 12.4 J/mol°C$
$10 K$ તાપમાન વધારવા માટે જરૂરી $= 10 × 12.4 = 124 J$
Standard 11
Physics