વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.

79-9

  • A

    $C$ અને $D$

  • B

    $D$ અને $C$

  • C

    $A$ અને $B$

  • D

    $B$ અને $A$

Similar Questions

વિધાન સાચું છે કે ખોટું ? :

ચક્રીય પ્રક્રિયા દરમિયાન આંતરિક-ઊર્જાનો ફેરફાર $\Delta U = 0$.

સમોષ્મી પ્રક્રિયામાં તાપમાન અચળ રહે છે.

સમતાપી પ્રક્રિયા દરમિયાન તંત્રની આંતરિક-ઊર્જા ઘટે છે.

આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma  = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.

  • [AIEEE 2012]

$\gamma=1.5$ ધરાવતા વાયુની સમોષ્મી પ્રક્રિયા કરીને તેનું કદ $1200\, {cm}^{3}$ થી $300\, {cm}^{3}$ સુધી સંકોચવામાં આવે છે. જો શરૂઆતનું દબાણ $200\, {kPa}$છે . આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય ($J$ માં) કેટલું હશે?

  • [JEE MAIN 2021]

એ આભાસી વાયુ સમોષ્મી રીતે વિસ્તરણ પામે છે કે જેથી તેનું કદ $8$ લીટર થી વધીને $27$ લીટર થાય  છે.જો વાયુના અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોતર $\frac{16}{81}$ હોય, તો $\frac{C_p}{C_v}$ ગુણોતર $.......$

  • [JEE MAIN 2023]

$1$ કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 \,\,kJ $ જેટલું કાર્ય કરવું પડે છે, જે દરમિયાન વાયુનું તાપમાન $ 7^o C$  જેટલું વધે છે, તો આ વાયું ....... છે. $(R = 8.3\,\, J\,\, mol^{-1} \,\,K^{-1})$