સમોષ્મી પ્રક્રિયામાં $1 \,\,mol$ આદર્શ વાયુનું પ્રારંભિક અને અંતિમ તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર .......
$\frac{R}{{\gamma - 1}}({T_2} - {T_1})$
$\frac{R}{{\gamma - 1}}({T_1} - {T_2})$
R(($T_1$ - $T_2$)
શૂન્ય
એક બલૂનમાં $\left(32^{\circ} C \right.$ તાપમાને અને $1.7\;atm$ તાપમાને હીલિયમ વાયુ ભરેલ છે. જ્યારે બલૂન તૂટે ત્યારે તરત જ હીલિયમ વાયુનું વિસ્તરણ કેવું ગણી શકાય?
$1$ વાતાવરણ દબાણે $1 mm^{3} $ કદ ધરાવતા વાયુને તાપમાન $27°C$ થી $627°C$ સુધી દબાવવામાં આવે છે. સમોષ્મી પ્રક્રિયા પ્રમાણે અંતિમ દબાણ કેટલું હશે ? (વાયુ માટે $\gamma = 1.5$)
આપેલ ગ્રાફમાં ચાર પ્રક્રિયા આપેલ છે સમકદ,સમદાબી,સમતાપી અને સમોષ્મિ પ્રક્રિયાનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?
આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા $a\to b\to c\to d$ માટે $V - T$ નો ગ્રાફ આપેલ છે.$d\to a$અને $b\to c$ પ્રક્રિયા સમોષ્મિ પ્રક્રિયા છે તેના માટે $P-V$ ગ્રાફ કેવો બને?
એ આભાસી વાયુ સમોષ્મી રીતે વિસ્તરણ પામે છે કે જેથી તેનું કદ $8$ લીટર થી વધીને $27$ લીટર થાય છે.જો વાયુના અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોતર $\frac{16}{81}$ હોય, તો $\frac{C_p}{C_v}$ ગુણોતર $.......$