એક એન્જિનીયર $1 g/s$ ના ઈંધનના વપરાશની $10 kW $ પાવર આપનાર એન્જિન બનાવ્યાનો દાવો કરે છે. જો ઈંધણની કેલરોફીક કિંમત $2\, kcal/g$ હોય તો એન્જીનીયરનો દાવો સાચો છે.?

  • A

    હા

  • B

    ના

  • C

    એન્જિનની ડિઝાઇન પર આધારીત છે

  • D

    લોડ પર આધારીત છે.

Similar Questions

એક વાયુના કાર્નોટ ચક્રને (દબાણ-કદ) ના વક્ર તરીકે નીચેના આલેખમાં દર્શાવેલ છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો.

$I.\,\, ABCD =$ નું ક્ષેત્રફળ ગેસ પર થતુ કાર્ય

$II.\,\, ABCD$ નું ક્ષેત્રફળ શોષાતી કુલ ઉષ્મા

$III.$ ચક્રની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર.

તો નીચેનામાંથી કયુ સાચુ છે.

ભઠ્ઠીનું તાપમાન $2000°C$ અને સ્પેક્ટ્રમમાં મહત્તમ તીવ્રતા $4000 Å$ છે. જો મહત્તમ તીવ્રતા $2000 Å$ હોય ત્યારે ભઠ્ઠીનું તાપમાન ...... $^oC$ ગણો.

એક પ્રયોગ દરમિયાન પાણીના તાપમાનમાં $0 °C$ થી $100 °C$ નો વધારો કરવા માટે $10 $ મિનિટનો સમય લાગે છે અને ત્યારબાદ બીજી વધારાની $ 55 $ મિનિટમાં પાણીનું સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતરણ થાય છે, તો બાષ્પાયન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય ....... $cal/gm$

બે પદાર્થાે $A$ અને $B$ ને ઉષ્મીય ઉત્સર્જકતા અનુક્રમે $0.01$ અને $0.81$ છે. બંને પદાર્થની બહારનું ક્ષેત્રફળ સમાન છે. બંને પદાર્થે સમાન દરથી કુલ વિકિરણ પાવરનું ઉત્સર્જન કરે છે. .$\lambda_B$ તરંગલંબાઈએ $B$ દ્વારા મળતા મહત્તમ સ્પેક્ટ્રમ વિકિરણ $1.0 \mu_m$ છે. જો $A$ નું તાપમાન $5802 K$ હોય તો, $\lambda_B$ તરંગલંબાઈ ...... $ \mu_m$ ગણો.

નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં થતું કાર્ય