English
Hindi
11.Thermodynamics
normal

એક વાયુના કાર્નોટ ચક્રને (દબાણ-કદ) ના વક્ર તરીકે નીચેના આલેખમાં દર્શાવેલ છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો.

$I.\,\, ABCD =$ નું ક્ષેત્રફળ ગેસ પર થતુ કાર્ય

$II.\,\, ABCD$ નું ક્ષેત્રફળ શોષાતી કુલ ઉષ્મા

$III.$ ચક્રની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર.

તો નીચેનામાંથી કયુ સાચુ છે.

A

ફક્ત $I$

B

ફક્ત $II$

C

$II$ અને $III$

D

$I, II$ અને $III$

Solution

વાયુ દ્વારા થતુ કાર્ય (ચક્રીય પ્રક્રિયા સમઘડીનાં હોવાથી) $\Delta W = $  ક્ષેત્રફળ $ABCD$

માટે ઉષ્માગતીશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ $\Delta Q = \Delta W  = ABCD$  નું ક્ષેત્રફળ.

માટે આંતરીક ઊર્જામાં થતો ફેરફાર   $\Delta U = 0$

 

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.