એક જ ધાતુમાંથી બનેલા બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર $1 : 2$ છે અને બંનેનું તાપમાન પણ સમાન છે તેમાનામાંથી પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ?

  • A

    $1 : 2$

  • B

    $1 : 8$

  • C

    $1 : 4$

  • D

    $1 : 16$

Similar Questions

$40\%$ કાર્યક્ષમતા ધરાવતું કાર્નોટ એન્જિન $ 500 K$ તાપમાને ઉષ્મા મેળવે છે. જો તેની કાર્યક્ષમતા $50\%$ હોય તો તે જ Exhaust  તાપમાન માટે Intake તાપમાન ..... $K$ થાય.

જ્યારે તંત્રને $i$ સ્થીતીમાંથી $f$ સ્થીતી પર $iaf,$ માર્ગ દ્વારા લઇ જવામાં આવે ત્યારે $Q = 50 J $ અને $W = 20J$ છે. માર્ગ $ ibf$ માટે $Q = 35 J$ તથા $W = -13 J$. તો $f i,$ વક્ર માટે $ Q =$ ................ $\mathrm{J}$

ભઠ્ઠીનું તાપમાન $2000°C$ અને સ્પેક્ટ્રમમાં મહત્તમ તીવ્રતા $4000 Å$ છે. જો મહત્તમ તીવ્રતા $2000 Å$ હોય ત્યારે ભઠ્ઠીનું તાપમાન ...... $^oC$ ગણો.

$100 °C$ તાપમાને રહેલ $1 gm$ વરાળ વડે $0 °C$ તાપમાને રહેલ ...... $gm$ બરફ પીગળે.(બરફની ગલનગુપ્ત ઉષ્મા $L = 80 cal/gm$ અને પાણીની ગુપ્ત ઉષ્મા $L' = 540 cal/gm$)

એક પાત્રમાં $2\, mol $ ઓકિસજન અને $4 \,mol$ આર્ગોન વાયુ $T$ તાપમાને ભરેલા છે.જો કંપનગતિ થતી ન હોય,તો મિશ્રણની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?