$27°C$તાપમાને કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જાતી ઉર્જા $10 J$ છે. જો કાળા પદાર્થનું તાપમાન $327°C $ વધારવામાં આવે તો પ્રતિ સેકન્ડ ઉર્જા ઉત્સર્જનનો દર ...... $J$ થશે.

  • A

    $20$

  • B

    $40 $

  • C

    $80 $

  • D

    $160 $

Similar Questions

$2$ મોલ ઓક્સીજન તથા $4$ મોલ આર્ગોનનું $T$ તાપમાને મિશ્રણ કરવામાં આવે છે બધા આંતરીક દોલનોને અવગણના પ્રણાલીની કુલ આંતરી ઊર્જા.....$?$

($\lambda = 5/3)$  વાયુને અચળ દબાણે ઉષ્મા આપતાં ઉષ્માનું કેટલા $\%$ કાર્યમાં રૂપાંતર થાય? 

જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $10\%$ વધારવામાં આવે ત્યારે સપાટી દ્વારા ઉત્સર્જાતા વિકિરણની તીવ્રતા ......$\%$ વધશે.

જો $\gamma$ એ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય, તો $1 \,\,mol$ વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર શોધો. વાયુનું અચળ દબાણ $(P)$ એ કદ $V$ થી $2V$ જેટલું થાય છે.

એક એન્જિનીયર $1 g/s$ ના ઈંધનના વપરાશની $10 kW $ પાવર આપનાર એન્જિન બનાવ્યાનો દાવો કરે છે. જો ઈંધણની કેલરોફીક કિંમત $2\, kcal/g$ હોય તો એન્જીનીયરનો દાવો સાચો છે.?