- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
easy
નીચેના આલેખમાં થતુ કુલ કાર્ય $?$

A
ઘન
B
ઋણ
C
શૂન્ય
D
અનંત
Solution
ચક્રિય પ્રક્રિયા $1$ સમઘડી છે જ્યારે પ્રક્રિયા $2$ વિષમઘડી છે સમઘડીનું ક્ષેત્રફળ ઘન કાર્ય દર્શાવે છે જ્યારે વિષમઘડીનું ઋણ કાર્ય દર્શાવે છે.
માટે ઋણ ક્ષેત્રફળ $(2) >$ ઘન ક્ષેત્રફળ $(1)$ માટે થતું કુલ કાર્ય ઋણ છે.
Standard 11
Physics