- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
વાતાવરણ દબાણે $1\,g$ પાણીનું પ્રવાહી અવસ્થામાં કદ $1\,cm^3$ અને વરાળ અવસ્થામાં $1671\, cm^3$ અને પાણીની વરાળ માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા $2256\,J/g$ છે. સમાન $373\,K$ તાપમાને $1\,g$ પાણીનું પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર કરતાં આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે?
A
$2256$
B
$167$
C
$2089$
D
$1$
(JEE MAIN-2013) (NEET-2019)
Solution
$W = P\left( {dV} \right)$$ = 0.01 \times {10^5}\left( {1671 – 1} \right) \times {10^{ – 6}} = 167\,J$
$Q = \Delta U + W$
$\Delta U = Q – W = mL – 167$$ = 2256 – 167 = 2089\,J$
Standard 11
Physics