- Home
- Standard 11
- Physics
ચક્રીય પ્રક્રિયામાં આંતરિક-ઊર્જાનો ફેરફાર .... છે.
......દ્વારા વાયુની આંતરિક-ઊર્જા વધે છે.
$T_1$ તાપમાને આદર્શવાયુનું સમોષ્મી સંકોચન થઈને કદ $32$ માં ભાગનું થાય, તો તેનું તાપમાન $T_2$ ...... $(\gamma = 1.4$ લો.)
પાણીના ત્રિપલ બિંદુ ..... દબાણે અને ... $K$ તાપમાને મળે છે.
Solution
$(i)$શૂન્ય
$(ii)$સમોષ્મિ સંકોચન
$(iii)$સમોષ્મી પ્રક્રિયા માટે,
$T _{1} V _{1}^{\gamma-1}= T _{2} V _{2}^{\gamma-1}$
$\therefore T _{2}= T _{1}\left(\frac{ V _{1}}{ V _{0}}\right)^{\gamma-1}$
$= T _{1}\left(\frac{ V _{1}}{ V _{1} / 32}\right)^{\gamma-1}= T _{1}(32)^{1.4-1}$
$= T _{1} \times\left(2^{5}\right)^{2 / 5}$
$= T _{1} \times 4$
$=4 T _{1}$
$(iv)$$4.58\,mm$ પારાના સ્તંભના દબાણે $273.16$
Similar Questions
કોલમ $-I$ માં પ્રક્રિયાઓ અને કોલમ $- II$ માં કાર્યના સૂત્ર આપેલાં છે, તેમને યોગ્ય રીતે જોડો :
કોલમ $-I$ | કોલમ $-I$ |
$(a)$ સમતાપી પ્રકિયા | $(i)$ $W = \frac{{\mu R({T_1} – {T_2})}}{{\gamma – 1}}$ |
$(b)$ સમોષ્મી પ્રકિયા | $(ii)$ $W = P\Delta V$ |
$(iii)$ $W = 2.303\,\mu RT\log \left( {\frac{{{V_2}}}{{{V_1}}}} \right)$ |