- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
$1$ કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 \,\,kJ $ જેટલું કાર્ય કરવું પડે છે, જે દરમિયાન વાયુનું તાપમાન $ 7^o C$ જેટલું વધે છે, તો આ વાયું ....... છે. $(R = 8.3\,\, J\,\, mol^{-1} \,\,K^{-1})$
A
ત્રિ પરમાણ્વિક
B
એક પરમાણ્વિક
C
એક પરમાણ્વિક અને દ્વિ પરમાણ્વિકનું મિશ્રણ
D
દ્વિ પરમાણ્વિક
Solution
સમોષ્મી પ્રક્રિયા માટે $Q = 0$ અને વાયુ પર કાર્ય કરવામાં આવે છે, તેથી તેની આંતરિક ઊર્જામાં વધારો થાય છે.
$\therefore \,\,\Delta U\,\, = \,\,\Delta W\,\,\, = \,\,\frac{{\mu R({T_1} – {T_2})}}{{\gamma \, – \,1}}\,\,\,\,\,\therefore \,\,146\,\, \times \,\,{10^3}\,\, = \,\,\frac{{{{10}^3}\, \times \,\,8.3(7)}}{{\gamma – 1}}$
$\,\therefore \,\,\gamma \,\, = \,\,1.4$
આથી, વાયુ દ્વિપરમાણ્વિક હશે.
Standard 11
Physics