વાયુની આંતરિક ઊર્જા કઇ પ્રક્રિયામાં વધે.
સમોષ્મી વિસ્તરણ
સમોષ્મી સંકોચન
સમતાપી વિસ્તરણ
સમતાપી સંકોચન
વિધાન : સમોષ્મી સંકોચન પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જા અને તાપમાન બંને ઘટે.
કારણ : સમોષ્મી સંકોચન ધીમી પ્રક્રિયા છે
ખસી શકે તેવો પિસ્ટન ધરાવતા એક નળાકાર પાત્રમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણે $3$ મોલ હાઈડ્રોજન રહેલો છે. નળાકાર પાત્રની દીવાલો ઉષ્મા અવાહક પદાર્થની બનેલી છે અને પિસ્ટન પર રેતીનો ઢગલો કરીને અવાહક બનાવ્યો છે. જો વાયુને તેના કદ કરતાં અડધા કદ સુધી સંકોચિત કરવામાં આવે તો વાયુનું દબાણ કેટલા પ્રમાણમાં બદલાશે ?
આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ દરમિયાન દબાણમાં આંશિક ફેરફાર
એક બલૂનમાં $\left(32^{\circ} C \right.$ તાપમાને અને $1.7\;atm$ તાપમાને હીલિયમ વાયુ ભરેલ છે. જ્યારે બલૂન તૂટે ત્યારે તરત જ હીલિયમ વાયુનું વિસ્તરણ કેવું ગણી શકાય?
બે જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયા ગ્રાફ સાચા છે?