કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $500 K$ હોય ત્યારે કાર્યક્ષમતા $50 \%$ છે. જો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $60\%$ કરવી હોય, તો ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખીને ઠારણવ્યવસ્થાનું તાપમાન ...... $K$ રાખવું જોઈએ ?

  • A

    $200 $

  • B

    $400 $

  • C

    $600 $

  • D

    $800 $

Similar Questions

સેલ્સિયસ માપક્રમ પર એક પદાર્થના તાપમાનમાં $30°$ નો વધારો થાય છે, તો ફેરનહીટ માપક્રમ પર થતો તાપમાનનો વધારો .... $^o$

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક (આદર્શ) વાયુને $A → B →C → A$ પથ પર લઈ જવામાં આવે છે. વાયુ વડે થતું પરિણામી કાર્ય ....... $J$ હશે ?

તંત્રને $2 Kcal $ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $500 J$  હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર .............. $\mathrm{J}$

એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચાલે છે તેમ માલૂમ પડેલ છે. આ વાયુ માટે $C_P / C_V$ ગુણોત્તર ........ છે.

સંયોજીત સ્લેબ બે જુદાં જુદાં પદાર્થેના બનેલા છે જેમની જાડાઈ સમાન છે અને ઉષ્માવાહકતા અનુક્રમે $K $ અને $2K$ છે. સ્લેબની સમતૂલ્ય ઉષ્મા વાહકતા ........છે.