જો કોઈ વાયુ માટે $\frac{R}{{{C_V}}} = 0.67,$ તો આ વાયુ .......

  • A

    દ્વિ-પરમાણ્વિક છે.

  • B

    દ્વિ-પરમાણ્વિક અને બહુ-પરમાણ્વિકનું મિશ્રણ છે.

  • C

    એક-પરમાણ્વિક છે.

  • D

    બહુ-પરમાણ્વિક છે.

Similar Questions

સંયોજીત સ્લેબ બે જુદાં જુદાં પદાર્થેના બનેલા છે જેમની જાડાઈ સમાન છે અને ઉષ્માવાહકતા અનુક્રમે $K $ અને $2K$ છે. સ્લેબની સમતૂલ્ય ઉષ્મા વાહકતા ........છે.

બે ગરમ પદાર્થે $\beta_1$ અને $\beta_2$ નું તાપમાન અનુક્રમે $100°C$ અને $ 80°C $ છે. $t = 0$ બંને પદાર્થનો કુલીંગનો (પ્રવાહી) દર માટે $R_1 : R_2 =$ …..

$12\,\, cm$ ત્રિજ્યા ધરાવતો એક ગોળાકાર સંપૂર્ણ કાળો પદાર્થ $500\,\, K$ તાપમાને $450\,\, W$ પાવર ઉત્સર્જિત કરે છે. જો તેની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને તેનું તાપમાન બમણું કરવામાં આવે, તો ઉત્સર્જિત પાવર........$W$ હોય. 

$2$ મોલ વાયુનું તાપમાન $340 K$ થી $342 K$ કરતાં આંતરિકઊર્જામાં થતો વધારો ........ $cal.$ ${C_v} = 4.96\,cal/mole\,K$,

સમકદ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ?