તંત્રને $2 Kcal $ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $500 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર .............. $\mathrm{J}$
$7900 $
$8200$
$5600$
$6400$
સંપૂર્ણ કાળા પદાર્થને રૂમ તાપમાને એક ફરનેસમાં (ભઠ્ઠીમાં) ફેકવામાં આવે છે તો......
એક આદર્શ વાયુને $ABCA$ વક્ર અનુસાર લેવામાં આવતો હોયતો સમગ્ર ચક્ર દરમીયાન થતું કાર્ય..?
બે અલગ અલગ આદર્શ વાયુ ધરાવતા બૉક્સ ટેબલ ઉપર મૂક્યા છે. $A$ બૉક્સમાં એક મોલ નાઇટ્રોજન વાયુ $T_o$ તાપમાને છે અને $B$ બૉક્સમાં એક મોલ હિલિયમ વાયુ $(7/3)$ $T_o$ તાપમાને છે. હવે, તેમને એકબીજા સાથે ઉષ્મીય સંપર્કમાં મૂકવામાં આવે છે, જેથી કરીને બંને વાયુઓ અંતિમ સામાન્ય તાપમાને પહોંચે, તો અંતિમ સામાન્ય તાપમાન $T_f$ , $T_o$ ના પદમાં કેટલું હશે ? (બંને બૉક્સની ઉષ્માધારિતા અવગણો.)
સમાન પ્રકારના નળાકાર ઉત્સર્જકના વક્રની ત્રિજ્યાનો ગુણોત્તર $1:4$ અને તેના તાપમાનનો ગુણોત્તર $2:1$ છે. ત્યારે તેમના દ્વારા ઉત્સર્જાતા ઉષ્માનો જથ્થાનો ગુણોત્તર .......છે. (નળાકાર માટે લંબાઈ ત્રિજ્યા)
સમતાપી તથા સમોષ્મી વક્રોના ઢાળોે વચ્ચેનો સંબંધ....$?$