- Home
- Standard 11
- Physics
પ્રવાહી $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $32 °C$ અને $24 °C$ છે. બંનેના સમાન દળનું મિશ્રણ કરતા, મિશ્રણનું તાપમાન $28 °C$ થાય છે, તો તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર .....
$3 : 2$
$2 : 3$
$1 : 1$
$4 : 3$
Solution
જ્યારે બે પ્રવાહીનું મિશ્રણ કરવામાં આવે અને તે દરમિયાન અવસ્થામાં ફેરફાર થયા વિના માત્ર તાપમાનમાં જ ફેરફાર થતો હોય, તો
એક પ્રવાહીએ ગુમાવેલી ઉષ્મા = બીજા પ્રવાહીએ મેળવેલ ઉષ્મા
પ્રવાહી $A$ એ ગુમાવેલી ઉષ્મા = પ્રવાહી $B$ એ મેળવેલ ઉષ્મા
$\therefore \,\,{m_A}{C_A}\,({\theta _A}\, – \,{\theta _{mix}})\,\, = \,\,{m_B}{C_B}\,({\theta _{\max }}\, – \,{\theta _2})\,\,\,\,\,$
$\therefore \,\,{\theta _{mix}}\,\, = \,\,\frac{{{m_A}{C_A}{\theta _A}\, + \,{m_B}{C_B}{\theta _B}}}{{{m_A}{C_A} + {m_B}{C_B}}}$
અહીં ${m_A}\,\, = \,\,{m_B}\,\, = \,\,m\,\,\,\,$
$\therefore \,\,\,{\theta _{mix}}\,\, = \,\,\frac{{{C_A}{\theta _A}\, + \,{C_B}{\theta _B}}}{{{C_A} + {C_B}}}\,\,\,\,\,$
$\therefore \,\,28\,\, = \,\,\frac{{32{C_A} + 24{C_B}}}{{{C_A} + {C_B}}}$
$\therefore \,\,\,\,28{C_A}\,\,\, = \,\,28{C_B}\,\, = \,\,\,32{C_A}\, + \,24{C_B}\,\,\,\,\,\therefore \,\,\,\,\frac{{{C_A}}}{{{C_B}}}\,\, = \,\,\frac{1}{1}$