English
Hindi
10-2.Transmission of Heat
hard

તાર ની ઉષ્મા વાહકતા $1.7 W m^{-1} K^{-1}$ છે અને સિમેન્ટની $2.9 W m^{-1} K^{-1}$ છે. સિમેન્ટની ઈન્સ્યુલેશનની જાડાઈ ..... $cm$ છે. અહિ તાર ની જાડાઈ $20 cm$ છે.

A

$70.50 $

B

$38.40 $

C

$30.12 $

D

$34.12 $

Solution

$Q\,\,\, = \,\,  \frac{{KA\,\,({T_1} – {T_2})\,\,t}}{L}$

તાર અને સિમેન્ટના સમાન ઈન્સ્યુલેશન માટે $Q, A (T_1 – T_2)$ અને $t$ બદલાતો નથી.

અહિં $K/L$ અચળ રહે છે.

જો $K_1$ અને $K_2$ એ અનુક્રમે તાર અને સિમેન્ટની ઉષ્માવાહકતા છે અને $ L_1$  અને $L_2$ એ જરૂરી જાડાઈ છે ત્યારે…..

$\frac{{{K_1}}}{{{L_1}}}\,\, = \,\,\frac{{{K_2}}}{{{L_1}}}$ અથવા

  $\frac{{1.7}}{{20}}\,\, = \,\,{\text{ }}\frac{{{\text{2}}{\text{.9}}}}{{{{\text{L}}_{\text{2}}}}}\,\,\,\,\,\therefore \,\,{{\text{L}}_{\text{2}}} = \,\,\,\frac{{{\text{2}}{\text{.9}}}}{{{\text{1}}{\text{.7}}}}\,\,\, \times \,\,{\text{20}}\,\,\, = \,\,\,{\text{34}}{\text{.12}}\,\,\,{\text{cm }}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.